Home » photogallery » lifestyle » INDIAN BREAKFAST FOR DIABETICS RV

Diabetes Diet: જાણો આ 10 પ્રકારના નાસ્તા જે ડાયાબિટીસના દર્દીઓ માટે છે વરદાન

ડાયાબિટીસ થયા પછી તને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો નથી, પરંતુ તેને તંદુરસ્ત જીવનશૈલી અને સંતુલિત આહાર દ્વારા કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સવારનો નાસ્તો (morning breakfast for diabetes patient) સૌથી મહત્વપૂર્ણ છે. આવો જ એક નાસ્તો છે બેસન ચીલા, બેસન અને અન્ય શાકભાજી સાથે તૈયાર કરી શકાય તેવા આ નાસ્તામાં તેલ અને મીઠું થોડું જ ઉમેરો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन