Home » photogallery » lifestyle » INDIA ONLINE TRAVEL MARKET 2019 GLOBAL TRENDS SIZE OPPORTUNITIES KNOW ONLINE TRAVEL INDUSTRY INDIA BS

લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી

દેશ-દુનિયામાં ઑનલાઈન ટ્રાવેલને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હૉલીડે પેકેજ, હોટલ અને ત્યાં સુધી કે કાર બુકિંગ પણ ઑનલાઈન થઈ રહ્યા છે. જાણો ઑનલાઈન ટ્રાવેલમાં કેવી ધૂમ મચેલી છે?

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन