રેડ, વ્હાઇટ અને બ્લેક રંગ: થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં આ કોમન કલર છે. તમે પાર્ટીમાં આ કલરના આઉટફિટ્સ પહેરીને જાવો છો તો લોકો તમારી સામે જોતા રહી જશે. આ આઉટફિટ્સ તમને અલગ જ લુક આપે છે. આ કલર તમે શોર્ટ કપડામાં મેચ કરો છો તો તમારો લુક આખો બદલાઇ જાય છે. આ આઉટફિટ્સની સાથે મેચિંગ હેન્ડબેગ પણ કેરી કરો. આ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે.