મા વગર બાળકનું જન્મ લેવાનું ભવિષ્યમાં સાકાર થઈ શકે છે. એવું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. માતા-પિતામાંથી કોઈ એકના જીનથી ભ્રૂણને Ivy લીગ અમેરિકન યૂનિવર્સિટીઝ, હાર્વર્ડ અને બ્રાઉન દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવતું રિસર્ચ કરવામાં આવ્યું
2/ 9
વૈજ્ઞાનિકોએ માં વગર બાળકના જન્મ એટલે કે, embryo farmingને in-vitro gametogenesis (IVG) કહ્યું છે. આ ટેકનિક ડિઝાઈનર બેબી બનાવવાની ટેકનીકમાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.
3/ 9
માં વગર બાળકના જન્મ આપવાની આશા વૈજ્ઞાનિક ત્યારથી કરી રહ્યા છે, જ્યારથી તે સ્કીનમાંથી સ્પર્મ અને એગ બનાવવાની પ્રોસેસને ડેવલપ કરી રહ્યા છે. આ સ્ટડી જર્નલ સાયન્સ ટ્રાંસલેશન મેડિસિનમાં પબ્લિશ થઈ.
4/ 9
2016માં યૂનિવર્સિટી ઓફ બાથમાં વૈજ્ઞાનિકોએ આવી ટેકનીક વિકસિત કરી લીધી હતી, જેનાથી તેમણે એક ઉંદરને ફીમેઈલ ઉંદર વગર જન્મ આપી શકાતો હતો.
5/ 9
આ ટેકનીકમાં એગને યોજના હેઠળ, ફર્ટિલાઈઝેશન વગર ભ્રૂણમાં વિકસિત કરવામાં આવ્યું હતું, આવું ત્યારે શક્ય બન્યુ, જ્યારે તેમાં સ્પર્મ ઈજેક્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉંદર વગર માં એ જન્મ લઈ સકતો હતો. તેના વિકાસની દર 24 ટકા હતી.
6/ 9
ઉંદર પર પ્રયોગ દરમ્યાન વૈજ્ઞાનિકોએ માન્યું હતું કે, માં વગર બાળકના જન્મનો વિચાર યોગ્ય છે.
7/ 9
રિપોર્ટના લેખકોએ એ પણ ચેતાવણી આપી છે કે, માં વગર બાળક જન્મ લેવાની ટેકનીક માતા-પિતાને ડઝનો ભ્રૂણમાંથી પસંદગી કરવા, ડિઝાઈનર શિશુ બનાવવા માટે પણ સક્ષમ બનાવશે.
8/ 9
બ્રાઉન યૂનિવર્સિટીના મેડિસિન અને બાયોલોજીકલ સાયન્સના પૂર્વ ડીન ડોક્ટર અદાશીએ રિપોર્ટમાં લખ્યું, IVG ટેકનીક આ નિટરો ફર્ટિલાઈજેશન ટેકનીકમાં પણ ક્રાંતી લાવી શકે છે.
9/ 9
બની શકે છે, અગામી સમયમાં આઈવીજી ટેકનીકથી ભ્રૂણ બનાવવામાં આવશે, પરંતુ વર્તમાનમાં આની કલ્પના નહી કરી શકાય.