Home » photogallery » lifestyle » IMPORTANT BEAUTY TIPS WITHOUT GOING BEAUTY PARLOR OR SALOON BS

પાર્લરમાં નહીં કરવો પડે રૂ. 5-7 હજારનો ખર્ચ, આ રીતે બચાવો ખોટો ખર્ચ

બ્યૂટી પાર્લરમાં વપરાતા કોસ્મેટિક્સમાં કેમિકલના કારણે તાત્કાલિક ધોરણે તમારી સમસ્યા તો દૂર કરી જાણે છે, પરંતુ તેમાં રહેલા નુક્સાન કરતા કેમિકલ લાંબા ગાળે તમારી ચામડીને રૂક્ષ અથવા તો બદ્સુરત બનાવે છે.