આમ તો દરેક વ્યક્તિના મનમાં એક સવાલ ઉઠે છે કે સંબંધ બનાવવાની સાચી રીત કઈ છે? ઘણા લોકોને એ ડર રહે છે કે જેટલો સમય બનાવવામાં લગાવે છે, શું તે તેમના સાથી માટે પૂરતું છે નહીં. આ વાતને લઈને રીસર્ચ સામે આવી છે.
2/ 9
આ રીસર્ચ 'લવહની' નામની એક રિટેલર કંપનીએ કર્યું. રીસર્ચમાં કોઈ રોચક આંકડા સામે આવ્યા. 40% લોકોનું માનવું છે કે સંબંધ બનાવવાની અવધિ ઓછામાં ઓછી 30 મિનિટ તો હોવી જ જોઈએ.
3/ 9
રીસર્ચમાં શામેલ કરાયેલ 47% લોકોનું કહેવું છે સંબંધ બનાવવાની અવધિ 15 મિનિટથી વધુ ન હોવી જોઈએ. ત્યાં જ લોકોનું એ પણ કહેવું હતું કે 13 મિનિટની સમયસીમા પર્યાપ્ત છે.
4/ 9
<br />'સેક્સ એક્સપર્ટ' ટ્રેસી કૉક્સે કહ્યું કે લોકોએ તેની ચિંતા ન કરવી જોઈએ કે એ કેટલી વખત સુધી બનાવો છો. દરેક વ્યક્તિની પોતાની એક અવધિ હોય છે.
5/ 9
તેમનું કહેવું હતું કે, કોઈ માટે 30 મિનિટ સુધી સંબંધ બનાવવો સામાન્ય વાત હોય, પરંતુ કોઈ માટે 30 મિનિટ સુધી સંબંધ બનાવવો કંટાળાજનક હોઈ શકે છે. તેથી આ વિષે વિચારવું વ્યર્થ છે. બસ તમારો સાથી તમારાથી સંતુષ્ટ હોય.
6/ 9
આ રીસર્ચ ઓસ્ટ્રેલિયામાં થયું. જે લોકોની ઉંમર 36-40 વર્ષની વચ્ચે હતી, તેમનું કહેવું છે કે તે પોતાના પાર્ટનર સાથે સંબંધ બનાવવાથી ખૂશ છે.
7/ 9
ડૉક્ટર અનુસાર જો તમે 3 મિનિટ સુધી સંભોગ કરવામાં સક્ષમ હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો તે અવધિ 3 મિનિટથી ઓછી હોય તો તે ચિંતાજનક છે.
8/ 9
સંબંધની સમય સીમા જો 13 મિનિટ સુધી ખેંચવામાં સફળ થાવ તો તમે સામાન્ય છો. ડૉક્ટર અનુસાર 3-13 મિનિટની અવધિ વાળો સંબંધ એકદમ નોર્મલ ગણાય છે.
9/ 9
આખરે કહેવામાં આવે તો સંભોગ બે લોકોનું મધુર મિલન છે. મિલન દરમિયાન બંને પાર્ટનરની સહમતિ મૂડ, સ્વાસ્થ્ય, આહાર, નિંદ્રા વગેરે પર નિર્ભર કરે છે. તેથી સમય બાબતે વધારે ના વિચારશો. મિલનનો ભરપૂર આનંદ લો.