Home » photogallery » lifestyle » HOW TO GET RID OF LIZARDS KNOW THE SECRET BS

ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ ચીજ નથી ગમતી ગરોળીને

ધ્યાન રાખો ઘરના દરેક અંધારિયા ખૂણે સાફ-સફાઈ અવશ્ય રાખો. કારણ કે ઘરમાં કીડી, મકોડા જેવાં જીવજંતુઓ ગરોળીને પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે..