લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચહેરાની ચમક આ શિયાળામાં ઓછી થઇ જાય છે અને ચહેરો રુશ્ક થઇ જાય છે આવા સમયે જો તેની થોડી એક્સ્ટ્રા કેર કરવામાં આવે તો સ્કિન ગ્લો કરવાં લાગે છે. અને એકદમ ચમકી ઉઠે છે. આ સાથે જ સ્કિન મુલાયમ થઇ જાય છે. ચાલો ત્યારે નજર કરીએ આ શિયાળામાં કેવી રીતે કરીશું સ્કિન કેર.