ચહેરા પર સુંદરતા અને નિખાર લાવવાની ઇચ્છા તો દરેક મહિલા રાખે છે. હાલ કોરોનાના સમયમાં તમે પણ તમારા ચહેરાને ગોરું અને સુંદર બનાવવા માંગતા હોવ તો અમે તમારા માટે 5 ખાસ ટિપ્સ લઇને આવ્યા છીએ. જે તમારા ચહેરા પર લાવશે નિખાર. તે પણ ઘરેલું ઉપચારથી. જેમાં કોઇ કેમિકલ નહીં હોય. આ તમામ ઉપાયો લાંબા સમયથી અનેક મહિલાઓ તેમની સુંદરતા માટે ઉપયોગમાં લેતી આવી છે. તો તમે પણ જાણો સુંદરતા નિખારવાના આ 5 ટિપ્સ
એલોવેરા જેલ - જો તમારી ત્વચા તડકાના કારણે કાળી પડી ગઇ હોય તો એલોવેરા જેલ તમને ચહેરાને ગોરી કરવામાં મદદરૂપ થશે. એલોવેરા જેલ 10 મિનિટ ચહેરા પર લગાવી રોજ સાફ કરો. તમારી ત્વચા ગોરી, ચમકદાર અને નરમ બનાશે. Disclaimer : ઉપરોક્ત તમામ માહિતી સર્વસામાન્ય જાણકારીને મુજબ છે. ન્યૂઝ18 ગુજરાતી તેની પૃષ્ટી નથી કરતું. ઉપરોક્ત વસ્તુ અજમાવતા પહેલા વિશેષજ્ઞની સલાહ લેવી જરૂરી છે.