લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગમે તેટલી કસરત, કે પછી ડાયેટિંગની પરહેજી પાળવાથી પેટ પરબની ચરબી દૂર થતી નથી. ત્યારે આ ઘરગત્થુ ઉપચારથી તમે પેટનાં નીચેનાં ભાગની ચરબી દૂર થતા જોશો. જોકે આ સાથે જ આપે આપનાં રૂટિનમાં ચાલવાનું અને દોડવાનું ચાલુ રાખવાનું છે તે આપને કોઇપણ પ્રકારની વધારાની ચરબીને દૂર કરવામાં સૌથી વધુ મદદ કરે છે. આપ જેટલું ફાસ્ટ ચાલશો કે રનિગ કરશો તે આપનાં શરીરમાં પરસેવો ઉત્પન કરશે. અને તેનાં દ્વારાજ આપનાં શરીરની વધારાની ચરબી દૂર થશે.