<br />લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વધતુ વજન એક એવી સમસ્યા છે જેમાંથી દર ત્રણમાંથી એક વ્યક્તિ પસાર થઇ રહ્યો છે. ખાવા પીવામાં બેદરકારી જેવી સમસ્યા થઇ શકે છે. કલાકો જીમમાં પરસેવો પાડવા અને હજારો રૂપિયા ખરચવા છતા જો તમારું વજન ઉતરતું નથી (Extra Fat) તો અમે આપનાં માટે કેટલાંક ઘરગથ્થુ (Home Remedis) ઉપાય લઇને આવ્યાં છીએ. વજન ઉતારવા (Weight Loss) માટે તે ઉપાય પણ અજમાવી જુઓ.. આપને ફરક જરૂર લાગશે.