Home » photogallery » lifestyle » HEATH TIPS SETUR MULBERRY FRUIT HEALTH BENEFITS GH MP 2

Health: શરીર માટે ઘણાં જ લાભકારી છે સેતુર, જાણી લો તેનાં અઢળક ફાયદા

સેતૂર ભારતમાં ઉગાડવામાં આવતી બેરીની એક જાત છે. તે લાંબા બ્લેકબેરી જેવા દેખાય છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે (Celebrity nutritionist Rujuta Diwekar) સેતૂરના ફાયદાઓને ગણાવતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. તેણી લખે છે, “સેતૂર, સેહટૂથ, તુથ અથવા ટૂટી, વગેરે ઘણા નામો ધરાવતું આ ફળ વિશ્વના ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે. આ ફળ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે ખૂબ કિંમતી પણ છે.