Home » photogallery » જીવનશૈલી » લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

Menstruation Facts: છોકરીઓને પિરીયડ્સ આવવા એક સામાન્ય પ્રાકૃતિક પક્રિયા છે. આ સમયે છોકરીઓ અનેક ઘણી તકલીફોમાંથી પસાર થતી હોય છે. સામાન્ય રીતે છોકરી જ્યારે પહેલી વાર પિરીયડ્સમાં થાય ત્યારે અનેક સવાલો મનમાં થતા હોય છે.

  • 17

    લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

    ન્હાવામાં કોઇ સમસ્યા નહીં: અનેક યુવતીઓના મનમાં એ સવાલ થતો હોય છે કે શું માસિક ઘર્મ દરમિયાન મહિલાઓએ માથુ ધોઇને ન્હાવું જોઇએ કે નહીં. આમ, તમને જણાવી દઇએ કે પિરીયડ્સ દરમિયાન તમે હેર વોશ કરો છો તો કોઇ સમસ્યા થતી નથી. આ સમયે ગરમ પાણીથી સ્નાન કરવાથી પિરીયડ્સ ક્રેમ્પમાં રાહત મળે છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 27

    લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

    સ્વીમિંગ કરી શકો છો: મોટાભાગના લોકો માનતા હોય છે કે પિરીયડ્સ દરમિયાન સ્વીમિંગ કરવુ જોઇએ નહીં. આમ તમે પણ આવું માનો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ દરમિયાન તમે ટેમ્પોનનો યુઝ કરીને સ્વીમિંગ કરી શકો છો. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 37

    લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

    એક્સેસાઇઝ કરી શકો છો: માસિક ધર્મ દરમિયાન તમે એક્સેસાઇઝ કરી શકો છો. અનેક લોકો માનતા હોય છે કે આ સમયે એક્સેસાઇઝ કરવી જોઇએ નહીં, પરંતુ તમને જણાવી દઇએ કે આ સમયે તમે એક્સેસાઇઝ કરો છો તો સ્ટ્રેસ ફ્રી રહો છો અને સાથે દુખાવામાંથી રાહત મેળવી શકો છો. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 47

    લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

    ફિઝિકલ રિલેશન રાખશો નહીં: કેટલાક લોકોનું માનવું હોય છે કે આ સમયે ફિઝિકલ રિલેશન રાખવાથી નુકસાન થાય છે. આ માટે શારિરિક સંબંધ બાંધવા જોઇએ નહીં. આમ, તમે આ સમયે ફિઝિકલ રિલેશન રાખવા ઇચ્છો છો તો ખાસ કરીને એક્સપર્ટની સલાહ લો. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 57

    લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

    પ્રેગનન્ટ થઇ શકો: પિરીયડ્સ દરમિયાન અનેક લોકો એવું માનતા હોય છે કે આ સમયે રિલેશન રાખવાથી ગર્ભવતી થઇ શકાય. આમ, તમને આ વિશે મનમાં કોઇ ડર છે તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 67

    લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

    ટેમ્પોનનો યુઝ કરો: પિરીયડ્સ સમયે છોકરીઓએ બને ત્યાં સુધી ટેમ્પોનનો ઉપયોગ કરવો જોઇએ. આ સમયે ટેમ્પોનનો યુઝ કરવાથી કોઇ નુકસાન થતુ નથી. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 77

    લાડલીને પિરીયડ્સ આવે એ પહેલાં જાણો માસિક ધર્મ સાથે જોડાયેલી આ 6 વાતો, કોઇ તકલીફ નહીં પડે

    જરૂરી નથી મહિલાઓ સાથે પિરીયડ્સમાં થાય: કેટલાક લોકો માનતા હોય છે કે છોકરીઓ એક સાથે સમય વધારે વિતાવે છે, જેના કારણે પિરીયડ્સ પણ એક સમયે આવે છે. આમ, તમે પણ આવું વિચારો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)

    MORE
    GALLERIES