બ્લેકબેરી: કાળા ફળોમાં એક બ્લેકબેરી પણ મહત્વનું ફળ છે. બ્લેકબેરી અનેક ગુણોથી ભરપૂર હોય છે. બ્લેકબેરીમાં પ્રચુર માત્રામાં વિટામીન સી અને કે હોય છે. આ સાથે જ મેગનીજ અને ફાઇબરનું પ્રમાણ પણ સારું હોય છે. બ્લેકબેરી આયરનને એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે. હેલ્થલાઇન અનુસાર બ્લેકબેરીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને સાથે શુગર કંટ્રોલમાં રહે છે. Image-Canva