Home » photogallery » જીવનશૈલી » તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

આવા દેખાય છે ડેન્ગ્યૂના મચ્છરો....

  • 18

    તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

    ચોમાસામાં ઘણી બીમારીઓનો ભય વધી જાય છે. તેમાં પણ મચ્છરોથી ફેલાતી બીમારીઓનો ભય વિશેષ બાબત બને છે. એવી જ એક બીમારી છે ડેન્ગ્યૂ, જેનાથી દર વર્ષે ઘણા લોકોના મોત થાય છે. ડેન્ગ્યૂનો તાવ ફીમેલ એડીસના કરડવાથી ફેલાય છે.

    MORE
    GALLERIES

  • 28

    તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

    ઘણા લોકો જાણતા નથી કે, ડેન્ગ્યૂ મચ્છર ગંદી નાળીઓમાં નહીં, પણ સ્વચ્છ પાણીમાંથી ઉદ્ભવે છે. સ્વચ્છ શહેરી વિસ્તારોમાં રહેનારા લોકોને જ તેનું વધારે જોખમ રહે છે.

    MORE
    GALLERIES

  • 38

    તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

    સારવાર કરતા બચાવ હંમેશા સારો રહે છે. આ એક વાયરસથી થાય છે, તેથી તેની કોઈ દવા અથવા એન્ટિબાયોટિક નથી, તેનો ઉપચાર તેના લક્ષણોના આધારે થાય છે.

    MORE
    GALLERIES

  • 48

    તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

    ડેન્ગ્યૂ મચ્છરોને ઇંડા આપતા અટકાવવા માટે ઘરમાં પાણી જમા થતું અટકાવવું જોઈએ. બહાર રાખેલા સાફ પાણીના વાસણો, જેવા કે પાળેલા પશુઓના પાણીના વાસણ, બગીચામાં પાણી નાખવા માટેના વાસણો અને પાણીનો સંગ્રહ કરવાની ટાંકી વગેરે. આવો જાણીએ ડેન્ગ્યૂના લક્ષણો...

    MORE
    GALLERIES

  • 58

    તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

    ડેન્ગ્યૂના લક્ષણો- 1. ડેન્ગ્યૂમાં તીવ્ર તાવ સાથે નાક વહેવું, ખીલ, આંખો પાછળ પીડા, સાંધાનો દુખાવો અને ત્વચા પર હળવા રેશિસ થાય છે.

    MORE
    GALLERIES

  • 68

    તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

    2. કેટલાક લોકોનો લાલ અને સફેદ નિશાનોની સાથે પેટ ખરાબ, જીવ ગભરાવો, ઊલટી વગેરે થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 78

    તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

    3. જો કે ડેન્ગ્યૂમાં એક કેસ પણ સામે આવ્યો છે, જેમાં દર્દીને તાવ ન આવ્યો. બીબીસીમાં પ્રકાશિત સંશોધનપત્ર 'એ ક્યુરિયસ કેસ ઓફ એફેબ્રિલ ડેન્ગ્યૂ' માં ડૉક્ટરે તેને 'એફેબ્રિલ ડેન્ગ્યૂ' કહ્યું હતું, એટલે કે તાવ આવ્યા વગરનું ડેન્ગ્યૂ.

    MORE
    GALLERIES

  • 88

    તાવ આવ્યા વગર પણ થઈ શકે છે ડેન્ગ્યૂ, આ 3 લક્ષણ દેખાવા લાગશે

    ખરેખર, શુગરના દર્દીઓ, ખૂબ જ વૃદ્ધ અને નબળા લોકો અને જેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઘણી ઓછી હોય છે. આવા લોકોને 'એફેબ્રિલ ડેન્ગ્યૂ' એટલે કે તાવ આવ્યા વગરનું ડેન્ગ્યૂ કહેવાય છે.

    MORE
    GALLERIES