Home » photogallery » lifestyle » HEALTH NEWS HEALTH EFFECT OF SITTING ALL DAY IN OFFICE KNOW HEALTH STUDY OF DESK WORK OVER 8 HOURS RU

Health News: લાંબા સમય સુધી બેસીને કામ કરતા લોકો માટે આ જણવું જરુરી, વાંચો 21 દેશોનો ચોંકાવનારો અભ્યાસ

Health News: જો તમે નિયમિતપણે ઓફિસ જાઓ છો અને ડેસ્ક (Desk Work) પર સતત કામ કરો છો, તો સાવચેત રહો, કારણ કે નવીનતમ સંશોધન (Research) મુજબ, આવી વ્યસ્તતા તમારા માટે ખૂબ જોખમી હોઈ શકે છે. ચાલો જાણીએ સંશોધનમાં શું સામે આવ્યું...

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन