વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગુલાલ કે અબીલ શરીરની ત્વચાને ઉત્તેજીત કરે છે. શરીરના આયન મંડલને મજબૂત કરવાની સાથે જ સ્વાસ્થ્યને બહેતર બનાવે છે. ધુળેટી ઉજવવા પાછળ કેટલાક ધાર્મિક કારણો છુપાયેલા હોય છે. તો આજે જાણીએ તેની પાછળના વૈજ્ઞાનિક કારણો.
2/ 8
ધુળેટીનો તહેવાર એવા સમયે આવે છે જ્યારે હવામાનમાં બદલાવ આવે છે જેના કારણે આપણે આળસુ બની જતાં હોઈએ છીએ.
3/ 8
ઠંડુ હવામાન ગરમ થવાના કારણે સુસ્તી અને થાકનો પણ અનુભવ થાય છે.
4/ 8
ફાગણ મહિનામાં સંગીત પણ મોટેથી વગાડાય છે જેના કારણે નવી ઉર્જા શરીરમાં આવે છે.
5/ 8
આ તહેવારમાં કેસુડાનું અલગ મહત્વ છે અને તેના ફાયદા પણ ઘણાં છે.