રિંગણ સ્વાદ અને સ્વાસ્થ્યના લાભને કોઇ નકારી શકે નહીં. રિંગણમાં વિટામીન્સ, મિનરલ્સ અને એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પૂરા પાડે છે. આ સાથે જ અનેક સમસ્યાઓમાં રિંગણ ખાવાથી ફાયદો થાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી બીમારીઓ વિશે જણાવીશું જેમાં તમારે રિંગણ ખાવા જોઇએ નહીં.