ઘરમાં પલ્સ ઓક્સીમીટર રાખો: જ્યારે તમે કોવિડથી સંક્રમિત થાવો છો ત્યારે કેટલાક લોકોનું ઓક્સિજન લેવલ ઓછુ થવા લાગે છે. પલ્સ ઓક્સીમીટર એક એવું હેલ્થ ગેજેટ છે જે ઓક્સીજન લેવલ વિશે જણાવે છે. જ્યારે ઓક્સીજન ઓછુ થાય છે ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ ગેજેટ તમને ઓક્સીજન સેચ્યુરેશનનું મોનીટર કરી શકે છે. Image-canva

યુવી-સી સેનિટાઇઝર: યૂવી-સી સેનિટાઇઝર મશીન દ્રારા તમે તમારા લેપટોપ, મોબાઇલ ફોન તેમજ બીજા કોઇ પણ પ્રકારના ગેજેટ્સને કીટાણુંરહિત બનાવી શકો છો. જ્યારે તમે ભીડભાડ વાળી જગ્યાઓમાં જાવો છો ત્યારે તમારા ગેજેટ્સને એટલે કે લેપટોપ, ફોન અને ઇયરફોનને સાફ કરી લો. યુવી-સી ગેજેટનો ઉપયોગ કરો જે પાણી અને હવામાં વાયરસના મારવામાં કારગર હોય છે. Image-canva
નેબ્યુલાઇઝર મશીન: કોવિડના લક્ષણોમાં શરદી-ઉધરસ, ગળામાં ખારાશ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. એવામાં તમે સ્ટીમ લો છો તો કોલ્ડ કફમાં આરામ મળે છે. નેબ્યુલાઇઝરથી છાતીમાં ફસાયેલા પાણીને તોડવાનું કામ કરે છે. આમ, જ્યારે તમને શરદી-ઉધરસ થાય ત્યારે તમે ખાસ કરીને નાસ લેવાનું રાખો. નાસ લેવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ સાથે જ છાતીમાંથી કફ પણ છૂટો પડે છે. Image-canva