Home » photogallery » lifestyle » HEALTH BENEFITS OF FALSA FRUIT AND JUICE ZD KP

નાનકડા ફાલસાના મોટા ફાયદા: પેટના દુખાવાથી આપશે રાહત, થાક કરશે દૂર

ઉનાળામાં મળનારૂ ફળ ફાલસા લાલ અને કાળા રંગના તેમજ ખાટામીઠા અને એકદમ નાના કદના હોય છે. દેખાવમાં તે જેટલા નાના છે, તેના ગુણો એટલા જ મોટા છે.