લાઇફસ્ટાઇલ ડેસ્ક: મધનો (honey) મીઠો સ્વાદ તો તમે ચાખ્યો જ હશે. પરંતુ શું તમે તેના ચમત્કારી ફાયદાઓ અંગે જાણો છો? મધમાં સરસ સ્વાદ સાથે ઔષધીય ગુણો પણ હોય છે. મધનો ઉપયોગ આપણને સ્વાસ્થ્ય (Health) અને સુંદરતા (beauty) વધારવામાં મદદ કરીએ છીએ. મધ કુદરતી (natural) રીતે આપણને સારી ઉર્જા તો આપે જ છે પરંતુ તેની સાથે સ્વાદ પણ આપે છે. તો આજે આપણે મધનાં નાના નાન ઉપાયોથી થતા લાભો અંગે જાણીએ.