પિસ્તા એન્ટી ઓક્સિડન્ટ્સ અને વિટામીન્સથી ભરપૂર હોય છે. એવામાં પિસ્તા ખાવાથી નસોમાં જમા પ્લાક ઓછો થવા લાગે છે. આ સાથે જ પિસ્તા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડીને નસોને હેલ્ધી રાખવા માટેનો બેસ્ટ નુસખો છે. પિસ્તા હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. પિસ્તા બાળકોથી લઇને મોટા..એમ દરેક લોકોએ ખાવા જોઇએ. પિસ્તામાં અનેક પ્રકારના તત્વો રહેલા હોય છે. (Image-Canva)