Home » photogallery » જીવનશૈલી » Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

Makar Sankranti 2023 Wishes: હિન્દૂ ધર્મમાં મકર સંક્રાંતિનું અનેરું મહત્વ રહેલું છે. આ ખાસ પર્વ પર મહિલાઓ પૂજા-પાઠ પણ કરતી હોય છે જેનું ખાસ મહત્વ રહેલું હોય છે. ન્યૂ મેરિડ કપલ માટે આ પર્વ સ્પેશયલ હોય છે. સંક્રાતિના અનેક દિવસો પહેલા આ ટાઇપના તૈયારીઓ શરૂ થઇ જતી હોય છે.

  • 110

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    મકર સંક્રાતિનો પર્વ એક એવો છે જેમાં નાના બાળકોથી લઇને એમ મોટા દરેક લોકોને મજા આવતી હોય છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા અનેક શહેરોમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવાની એક મજા કંઇક અલગ જ આવે છે.

    MORE
    GALLERIES

  • 210

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    આ ખાસ દિવસે તમે પણ તમારા મિત્રો, પરિવારજનોંને આ ટાઇપના મેસેજ મોકલીને મકર સંક્રાતિની શુભેચ્છા પાઠવી શકો છો. આ મેસેજ સામેની વ્યક્તિ માટે ખાસ બની રહે છે. ઉત્તરાયણના પર્વની મજા તમે બાળકો સાથે એન્જોય કરો છો તો બહુ મજા આવે છે.

    MORE
    GALLERIES

  • 310

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    ગોળની મીઠાશની સાથે મનાવો સંક્રાતિનો ઉલ્લાસ, Happy Makar Sankranti 2023

    MORE
    GALLERIES

  • 410

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    હંમેશા ચહેરા પર મુસ્કાન ખિલે, કભી ન હો મુશ્કેલીઓ સે સામના, આપકી જીંદગી ખુશીઓ સે ભરી રહે, મકર સંક્રાંતિ પર હમારી યે કામના, મકર સંક્રાતિ 2023કી હાર્દિક શુભકામનાઓ

    MORE
    GALLERIES

  • 510

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    મૌજ મસ્તી ઔર ઉમંગ, અપનોં કા સાથ પા કર ઝુમે યે મન, હેપ્પી મકર સંક્રાતિ ડિયર

    MORE
    GALLERIES

  • 610

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    રિશ્તો મેં ધુલે ગુડ સા મીઠાપન, સબ સાથ મેં ઉડાએગે પતંગ, મકર સંક્રાતિ 2023ની હાર્દિક શુભકામનાઓ

    MORE
    GALLERIES

  • 710

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    પતંગ સે ભી ઉંચી હો આપકી ઉડાન, ગુડ સે ભી મીઠા હો આપકા જીવન, આપ હંમેશા રહે મેરે સંગ, Happy Makar Sankranti

    MORE
    GALLERIES

  • 810

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    પ્રેમની પતંગ ઉડાવજો, ને નફરતના પેચ કાપજો, દોરી કરતા પણ વધારે સંબંધ લંબાવજો, વર્ષનો પહેલો તહેવાર છે, એને દિલથી વધાવજો, હેપ્પી ઉત્તરાયણ

    MORE
    GALLERIES

  • 910

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    તન મેં મસ્તી, માન મેં ઉમંગ, દેખકર સબકો અપનાપન,ગુડ મેં જેસે મીઠાપન, હોકર સાથ હમ ઉડાએંગે પતંગ,ઔર ભર લે આકાશ મેં અપને રંગ, Happy Makar Sankranti 2023

    MORE
    GALLERIES

  • 1010

    Makar Sankranti Wishes: મકર સંક્રાતિ પર ડિઝિટલ અંદાજમાં કરો પોતાની વ્યક્તિને યાદ, મોકલો આ ખાસ મેસેજ

    સપનો કો લેકર મન મેં, ઉડાએગેં પતન ગગન મેં, એસી ભરેગી ઉડાન યે પતંગ, જો ભર દેગી જીવન મેં ખુશિયો કી તરંગ,Happy Makar Sankranti 2023

    MORE
    GALLERIES