Home » photogallery » lifestyle » GREEN BLUE AND PURPLE VARICOSE VEINS SYMPTOMS CAUSES COMPLICATIONS RISK FACTOR PREVENTION TREATMENT MP

Varicose veins: શું આપનાં પગમાં પણ દેખાય છે લીલી-વાદળી નસોનાં ગુચડા, હોઇ શકે છે આ ગંભીર બીમારીનાં સંકેત

Blue and purple veins: ઘણાં લોકોનાં પગ અને હાથમાં સામાન્યથી વધુ નસો દેકાય છે. આ લોકોની નસોનો રંગ લીલો કે વાદળી કે પછી રિંગણ કલરની હોઇ શકે છે. જો કોઇનાં પગમાં લીલા રંગની નસ દેખાય છે તો તેને સામાન્ય ન લેવું જોઇએ. કારણ કે કેટલાંક કિસ્સામાં લીલા રંગની નસ દેખાવી એક ગંભીર સ્વાસ્થ્યની સમસ્યા હોઇ શકે છે. વાદળી રંગની નસોને શું કહે છે, તેનું કારણ શું છે અને ઇલાજ શું છે જાણીએ આ આર્ટિકલમાં.