દાગ-ધબ્બાથી છુટકારો- વિટામીન એથી ભરપૂર દ્રાક્ષનો પેક માસ્ક સ્કિનને કોલેજન વધારવામાં મદદ થાય છે. તેને બનાવા માટે 5-6 દ્રાક્ષને 1 ટામેટા સાથે બ્લેંડ કરી લો. હવે ચહેરો અને ડોક પર લગાવો. બાદમાં 15-20 મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરાને ધોઈ ટોવેલથી લુછી નાખો. તેનાથી ત્વચાના દાગ અને ધબ્બા ફાઈન લાઈન્સ ઓછા થવા લાગશે.