એચડીએફસી બેંક એપ્પલ ફોન પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની એપ્પલ આઈફોન, આઈપેડ, મેકબુક અને એપ્પલ વોચ વેરિએંટ પર કેસબેક આપી રહી છે. આ ઓફર HDFC ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર જ EMI ટ્રાંજેક્શન પર ઉપલબ્ધ છે. કસ્ટમર્સ આ ઓફરનો ફાયદો 1 જાન્યુઆરીથી 11 માર્ચ 2018 સુધી ઉઠાવી શકશે.