ડિપ્રેશન કોઇ સામાન્ય સમસ્યા નથી. આ એક ખતરનાક બીમારી છે. નાની નાની વાતો પર ખુબ વધારે વિચારવું. પોઝિટિવ વિચારધારા ન રાખવી, મૂડ સ્વિંગ થવા પર લડાઇ કરવી. અને અદ્ધરતાલ વાતો કરવી<br />ડિપ્રેશનની નિશાની છે. એવું જરાં પણ નથી કે ડિપ્રેશનની સમસ્યા ફક્ત ડોક્ટર્સની મદદથી ઠીક થઇ શકે છે તેમ નથી. આપ તેનો ઇલાજ જાતે પણ કરી શકો છો. આ માટે આપે આ ખાસ ખોરાકને તમારા રૂટિન લાઇફમાં શામેલ કરી શકો છો.