Home » photogallery » જીવનશૈલી » ગરમીમાં દહીં થઇ જાય છે ખાટું: મિનિટોમાં આ રીતે હેલ્ધી અને ટેસ્ટી ડિશ તૈયાર કરો

ગરમીમાં દહીં થઇ જાય છે ખાટું: મિનિટોમાં આ રીતે હેલ્ધી અને ટેસ્ટી ડિશ તૈયાર કરો

How to use sour curd: ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમીમાં દહીં જલદી ખાટું થઇ જાય છે. ઘણાં લોકો ખાટું દહીં ખાતા હોતા નથી. આ સાથે જ વાત કરવામાં આવે તો અનેક લોકોના ઘરમાં ખાટું દહીં ફેંકવાનો વારો આવે છે. આમ, તમે આ રેસિપીમાં ખાટા દહીંનો ઉપયોગ કરી શકો છો.

  • 16

    ગરમીમાં દહીં થઇ જાય છે ખાટું: મિનિટોમાં આ રીતે હેલ્ધી અને ટેસ્ટી ડિશ તૈયાર કરો

    પનીર બનાવો: ઘરે પનીર બનાવવા માટે તમે ખાટાં દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે દહીંને કપડા બાંધી લો જેથી કરીને બધુ પાણી નિકળી જાય. તો તૈયાર છે પ્રોટીન રિચ ટેસ્ટી પનીર. (Image: Canva) નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

    MORE
    GALLERIES

  • 26

    ગરમીમાં દહીં થઇ જાય છે ખાટું: મિનિટોમાં આ રીતે હેલ્ધી અને ટેસ્ટી ડિશ તૈયાર કરો

    ચિલ્લા બનાવો: ખાટા દહીંનો ઉપયોગ તમે ચિલ્લા બનાવવા માટે પણ કરી શકો છો. આ માટે તમે ચણાનો લોટ લો અને એમાં ખાટું દહી નાખીને બેટર તૈયાર કરી લો. આમ કરવાથી ચિલ્લા ટેસ્ટી અને હેલ્ધી બને છે. આ ચિલ્લા ખાવાની બહુ જ મજા આવે છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 36

    ગરમીમાં દહીં થઇ જાય છે ખાટું: મિનિટોમાં આ રીતે હેલ્ધી અને ટેસ્ટી ડિશ તૈયાર કરો

    ઢોસા: ખાટાં દહીંનો ઉપયોગ તમે ઢોંસાનું ખીરુ બનાવવા માટે પણ કરી શકો છો. ઢોસાનું ખીરુ તમે ખાટા દહીંમાં રેડી કરો છો તો મસ્ત લાગે છે અને ઢોસા ઉતરે પણ મસ્ત છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 46

    ગરમીમાં દહીં થઇ જાય છે ખાટું: મિનિટોમાં આ રીતે હેલ્ધી અને ટેસ્ટી ડિશ તૈયાર કરો

    ચટણી બનાવો: ખાટાં દહીંમાંથી તમે મસ્ત અલગ-અલગ પ્રકારની ચટણીઓ પણ બનાવી શકો છો. આ માટે તમે દહીં લો અને એમાં કોથમીર અને ફુદીનાના પાન નાંખો. હવે મિક્સરમાં બ્લેન્ડ કરી લો. પછી આ દહીં મીઠું અને બીજા મસાલા કરો. તો તૈયાર છે ચટણી. આ દહીંમાંથી તમે બીજા પ્રકારની ચટણીઓ પણ બનાવી શકો છો. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 56

    ગરમીમાં દહીં થઇ જાય છે ખાટું: મિનિટોમાં આ રીતે હેલ્ધી અને ટેસ્ટી ડિશ તૈયાર કરો

    ઢોકળા બનાવવામાં: તમે ખાટા દહીંનો ઉપયોગ ઢોકળા બનાવવા માટે પણ કરી શકો છો. ખાટા દહીંના ઢોકળા બહુ મસ્ત બને છે. આ માટે તમે જ્યારે પણ ઢોકળાનું ખીરું તૈયાર કરો ત્યારે ખાસ કરીને એમાં ખાટાં દહીંનો ઉપયોગ કરો. આમ કરવાથી ઢોકળામાં મસ્ત ખટાશ આવે છે અને ટેસ્ટી બને છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 66

    ગરમીમાં દહીં થઇ જાય છે ખાટું: મિનિટોમાં આ રીતે હેલ્ધી અને ટેસ્ટી ડિશ તૈયાર કરો

    ભટૂરામાં યુઝ કરો: તમે જ્યારે પણ ઘરે છોલે ભટૂરે બનાવો ત્યારે ખાસ કરીને એમાં ખાટા દહીંનો ઉપયોગ કરો. ભટૂરે બનાવવામાં તમે ખાટાં દહીંનો ઉપયોગ કરો છો તો મસ્ત આથો આવે છે અને સાથે તમારું દહીં યુઝ પણ થઇ જાય છે. આનાથી ભટૂરે મસ્ત ફૂલે છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે. (Image: Canva)

    MORE
    GALLERIES