Home » photogallery » જીવનશૈલી » મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

જો પતિ પત્નીને એકબીજા પત્યેનો સાથ સહકાર પ્રાપ્ત થાય તો કોઈ પણ જંગ જીતી શકે છે, આ તો એક વ્યવસાય જ છે !!! એવી જ રીતે વડોદરાના આ દંપતીએ નોકરી અને મોડેલિંગ છોડીને પોતાનો ધંધો શરૂ કર્યો હતો. જણાવી દઈએ કે, હાલ તેઓ મોટી કમાણી રહ્યા છે.

  • Local18
  • |
  • | Vadodara, India

  • 19

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    Nidhi Dave, Vadodara: એવી કહેવત છે કે, ગુજરાતીઓના લોહીમાં જ બિઝનેસ હોય છે. જણાવી દઈએ કે, વડોદરાના આ દંપતીએ નોકરી છોડીને ગીતો અને પિક્ચરોમાં મોડેલિંગ શરૂ કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 29

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    પૂજા અને વિશાલ મોરેએ જણાવ્યું કે, અમે ફુડની અલગ અલગ વેરાઈટી બનાવતા ઓનલાઇન શીખ્યા હતા. અમારી સૌથી પહેલી બોમ્બે સ્પેશિયલ ક્રિસ્પી ચાઈનીઝ ભેલની આઈટમ હતી. ત્યારબાદ અમે ધીરે ધીરે ફૂડની આઈટમ વધારતા ગયા અને બ્લોસમ ફ્લાવર ઓનિયન માટે ખાસ વિદેશથી મશીન મંગાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 39

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    જેમા, 5 પ્રકારની બોમ્બે સ્પેશિયલ ક્રિસ્પી ચાઈનીઝ ભેળ, 5 પ્રકારનું બ્લોસમ ફ્લાવર ઓનિયન, ફ્રેન્ચ ફ્રાઈસ, 7 થી 8 પ્રકારના ટ્વીસ્ટર, બોમ્બે સ્પેશિયલ ફૂડ યાર્ડ, જેવી ફૂડ આઈટમ આ દંપતી બનાવી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 49

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    દૂર દૂરથી લોકો અહીં બોમ્બે સ્પેશિયલ ક્રિસ્પી ચાઈનીઝ ભેલ અને બ્લોસમ ફલાવર ઓનીયન ખાવા આવતા હોય છે. અહીં 30 રૂપિયાથી શરૂ કરી 100 રૂપિયા સુધીની ફૂડ આઈટમ મળે છે.

    MORE
    GALLERIES

  • 59

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    આ દંપતીએ સાબિત કરી દીધું કે, જો પતિ પત્નીને એકબીજા પત્યેનો સાથ સહકાર પ્રાપ્ત થાય તો કોઈ પણ જંગ જીતી શકે છે, આ તો એક વ્યવસાય જ છે !!!

    MORE
    GALLERIES

  • 69

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    પૂજા અને વિશાલે સૌ પ્રથમ વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરની પાળે એક ટેબલ મૂકીને પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારે 150 રૂપિયાથી શરૂઆત કરી અને આજે દિવસના 4 થી 5 હજાર કમાય છે.

    MORE
    GALLERIES

  • 79

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    તેમનું સપનું હતું કે, આખરે તો તેમને પોતાનો બિઝનેસ જ કરવો છે. જેને લઈને વડોદરા શહેરના પૂજા અને વિશાલ મોરેએ 8 મહિના પહેલા પોતાનો ફૂડનો વ્યવસાય શરૂ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 89

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    તેમણે વધુમાં કહ્યું કે, બ્લોસમ ફ્લાવર ઓનિયનએ વડોદરામાં બીજી કોઈ પણ જગ્યાએ ખાવા નહીં મળે, એ અમારી સ્પેશિયાલિટી છે.

    MORE
    GALLERIES

  • 99

    મોડેલિંગ છોડીને દંપતીએ શરૂ કર્યો ફૂડનો વ્યવસાય, આ રીતે કર્યું સપનું સાકાર

    આ તેમનું બોમ્બે સ્પેશિયલ ફૂડ યાર્ડ વડોદરામાં શિવજી કી સવારીના સ્થળ પર, બેંક ઓફ બરોડા પાસે, કોઠી ચાર રસ્તાથી કાલાઘોડા જવાનો રસ્તો ખાતે આવેલું છે. જે સાંજના 6થી રાતના 12 વાગ્યા સુધી ખુલું રાખવામાં આવે છે. તેમની તમામ વસ્તુની મોજ માણવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.

    MORE
    GALLERIES