Home » photogallery » જીવનશૈલી » Weight Loss Tips: જોઇએ છે મલાઇકા અરોરા જેવી Hot Body તો રૂટીનમાં ફોલો કરો 3 TIPS

Weight Loss Tips: જોઇએ છે મલાઇકા અરોરા જેવી Hot Body તો રૂટીનમાં ફોલો કરો 3 TIPS

Health Tips: અહીં અમે આપનાં માટે કેટલીક આસન ટિપ્સ (Weight loss Tips) લઇને આવ્યાં છીએ જેને તમે નિયમિત રીતે ફોલો કરશો તો વજન ચોક્કસથી ઉતરશે. પણ તેને તમારે તમારા રૂટિનમાં લાવવી પડશે. આ થોડુ અઘરુ છે પણ અશક્ય નથી. જો ત્રણ મહિના સુધી આ ટિપ્સ ફોલો કરશો તો નવથી દસ કીલો સુધી વજન ચોક્કસથી ઉતરી જશે.

विज्ञापन

  • 15

    Weight Loss Tips: જોઇએ છે મલાઇકા અરોરા જેવી Hot Body તો રૂટીનમાં ફોલો કરો 3 TIPS

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બેઠાડુ જીવન અને બગડતી લાઇફસ્ટાઇલ (Bad Lifestyle) તેમજ અનિયમિત ખાનપાનને કારણે વધતુ વજન (Weight loss Tips) દરેક લોકો માટે એક મોટી સમસ્યા બની ગઇ છે. બેલી ફેટ (Belly Fat) હોય કે પછી જાંધની ચરબી (Thigh Fat) હોય..પોતાને પરફેક્ટ દેખાડવાના ચક્કરમાં લોકો જીમમાં (Jim Life)જઇને અનેક ઘણી મહેનત કરતા હોય છે

    MORE
    GALLERIES

  • 25

    Weight Loss Tips: જોઇએ છે મલાઇકા અરોરા જેવી Hot Body તો રૂટીનમાં ફોલો કરો 3 TIPS

    ઘણાં લોકો તો વજન ઉતારવા માટે ખાવાપીવાનું (low calorie food) પણ છોડી દેતા હોય છે. તમને જણાવી દઇએ કે જો તમે પણ ખાવા-પીવાનું છોડીને વજન ઉતારી રહ્યા છો તો તમારી હેલ્થને (Health Tips) એ અનેક રીતે નુકસાન કરે છે. તો જાણી લો તમે પણ આ આસાન ટિપ્સ વિશે જેની મદદથી તમે સડસડાટ વજન ઉતારી શકશો.

    MORE
    GALLERIES

  • 35

    Weight Loss Tips: જોઇએ છે મલાઇકા અરોરા જેવી Hot Body તો રૂટીનમાં ફોલો કરો 3 TIPS

    આ રીતે કેલરીને ઓછી કરો-એક્સપર્ટના જણાવ્યા અનુસાર એક અઠવાડિયામાં 700 ગ્રામ જેટલું વજન ઓછુ થશે. આ માટે આપે દરરોજ 500થી વધારે કેલરી બર્ન કરવી ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો સૌથી પહેલા તમારા ડાયેટમાં કેલરીની માત્રા ઓછી કરો. તો એક મહિનાની અંદર આપનું ત્રણ કીલો વજન ઉતરી શકે છે. અને ત્રણ મહિનાની અંદર નવ કિલો વજન.

    MORE
    GALLERIES

  • 45

    Weight Loss Tips: જોઇએ છે મલાઇકા અરોરા જેવી Hot Body તો રૂટીનમાં ફોલો કરો 3 TIPS

    વર્કઆઉટ કરો- વજન ઘટાડવા માટે ડાઇટિંગ નહિં, પરંતુ વર્કઆઉટ પણ એટલું જ જરૂરી છે. વર્કઆઉટ કરવાથી કેલરી બર્ન થાય છે અને સાથે-સાથે તમે ફિઝિકલ એક્ટિવ પણ રહો છો. જો તમે ડાયટિંગ નથી કરી શકતા તો તમારે વર્કઆઉટ તો અચુક કરવું જોઇએ.

    MORE
    GALLERIES

  • 55

    Weight Loss Tips: જોઇએ છે મલાઇકા અરોરા જેવી Hot Body તો રૂટીનમાં ફોલો કરો 3 TIPS

    રોજના 10 હજાર ડગલાં ચાલીને કેલરી બર્ન કરો- જમ્યા પછી દરેક લોકોએ 10 હજાર ડગલાં ચાલવા જોઇએ. ખાસ કરીને ભોજન કર્યા પછી વજન વધતું હોય છે. જો તમે વજન ઓછુ કરવા ઇચ્છો છો તો તમારે રોજના 10 હજાર ડગલા જમ્યા પછી ચાલવું જોઇએ. નાસ્તો, લંચ અને ડિનર કર્યા પછી અચુક ચાલવાનું રાખો. આ સાથે જ વજન ઓછુ કરવા માટે તમે આહારમાં પ્રોટીન અને ફાઇબરને એડ કરો. આ સાથે જ સવારે ઉઠીને બને એમ વધારે પાણી પીવો જેથી કરીને બોડી હાઇડ્રેટેડ રહે.

    MORE
    GALLERIES