Home » photogallery » lifestyle » FIVE THINGS TO REDUCE DIET PLAN FOR ACIDITY PATIENT GH MP

એસિડિટીના દર્દીઓએ જરૂર ખાવી જોઈએ આવી ચીજો, આ ડાયટ પ્લાનથી નહીં થાય કોઈ પરેશાની

Tips to reduce Acidity issue: . વધુ પડતા તીખા તમતમતા અને તળેલા કે મસાલાવાળા ખોરાક લેવાથી પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે. જો તમને પણ આવી સમસ્યા છે તો તેમાંથી બહાર આવવા માટેનો એક જ રસ્તો છે અને તે છે તમારા આહારમાં પરીવર્તન અને સંતુલન જાળવી રાખવું. તેના માટે યોગ્ય ડાયટ (Diet Plan for Acidity) ફોલો કરવું. તેથી અમે આજે તમને જણાવશું કે કેવા આહાર અને ડાયટથી તમને આ સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.