પોમેરેનિયન (Pomeranian એ કૂતરાની એક જાતિ છે જેનું નામ ઉત્તર-પશ્ચિમ પોલેન્ડ અને ઉત્તર-પૂર્વ જર્મની મધ્ય યુરોપમાં પોમેરેનિયા પ્રદેશ માટે રાખવામાં આવ્યું હતું. તેના નાના કદ અને ક્યૂટ લુકને કારણે આ કૂતરો દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારતમાં પણ લોકો આ કૂતરાને પાળે છે અને તે સૌથી સુરક્ષિત જાતિમાંથી એક છે.