લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત એવું બને છે કે આપણાં વર્ક સ્ટ્રેસ હોવાને કારણે અને ખાવાની પ્રોપર હેબિટ ન હોવાને કારણે તેની અસર ચહેરા પર જોવા મળે છે. ઉંમર પહેલાં તેની અસર ચહેરા પર દેખાય છે. તેવામાં જો આ પ્રાકૃતિક નુસ્ખા અપનાવવામાં આવે તો તમારી ત્વચા કાંતિવન અને સુંદર રહેશે. અને તમારી ઉંમર ચહેરા પર નહીં વર્તાય.