Hair Fall Solution: સુંદર વાળ દરેકનું સ્વપ્ન હોય છે. તેના માટે લોકો ઘણાં પ્રકારના નુસ્ખા કરે છે. જેમ કે કંડિશનીંગ માટે વાળમાં હીના લગાવવી, હેરગ્રોથ માટે તેલ લગાવવું. પણ ઘણી ખોટી આદતોના કારણે વાળ ખરવા લાગે છે. પણ આ આદતો અજમાવવાથી વાળ ખરતા ઓછા થશે અને ઉંમર પહેલા વાળ સફેદ પણ નહીં થાય.