ફિશ શેપ ગાઉન પાર્ટીમાં તમને હટકે લુક આપે છે. જેકલીનની જેમ તમે પાર્ટીમાં આ ટાઇપના આઉટફિટ પહેરી જાવો છો તો તમારો વટ પડી જાય છે. આ ટેલ શેપ ડ્રેસ તમને પસંદ પડી રહ્યો છે તો આ લુક તમે પાર્ટીમાં રિક્રિએટ કરી શકો છો. તમે એક્ટ્રેસમાં હાથમાં જોઇ શકો છો કો એને હેવી બ્રેસલેટ પહેર્યુ છે અને વેવી હેર સ્ટાઇલ કરી છે. Image : Instagram/jacquelinef143