જ્યારે લગ્નને કેટલોક સમય વીતી જાય છે તો આપ તે વાત માનવા લાગો છો કે આપનો પાર્ટનર આપનાં અંગે બધુ જ જાણે છે. અહીં સુધી કે સેક્સ દરમિયાન કઇ વસ્તુ તમને સૌથી વધુ ઉત્તેજિત કરે છે અને કઇ બાબત તમને પસંદ નથી. આવો વિશ્વાસ મોટાપ્રમાણનાં લોકોમાં હોય છે. કેટલાંક પુરૂષોને આવી ગફલત હોય છે કે તેમની પત્ની દર વખતે સેક્સ દરમિયાન ઓર્ગેઝમ અનુભવ કરે છે. જોકે સ્ટડીઝ મુજબ જે પરિણામ આવ્યાં તે અલગ છે.
સ્ટડી બર્મિઘહમ યંગ યૂનિવર્સિટીમાં થઇ હતી. જ્યાંનાં સંસોધનકર્તાઓએ 1,683 ન્યૂલી મેરિડ કપલને સ્ટડીમાં શામેલ કર્યા હતાં. પરિણામનું પરિક્ષણ કરવામાં આવ્યું તે પહેલાં તમામ સ્પર્ધકને સવાલ પુછવામાં આવ્યો કે તે કેટલી વખત ઓર્ગેઝમનો અનુભવ કરે છે અને તેમને શું લાગે છે કે તેમનો પાર્ટન કેટલી વખત ઓર્ગેઝમ અનુભવ કરતો/કરતી હશે. સર્વેમાં ભાગ લેનાારનાં જવાબ હેરાન કરનારા હતાં
<br />આ સ્ટડીમાં વધુ એક ચોકાવનારી વાત એ હતી કે મોટાભાગનાં પુરૂષોને એમ હતું કે, તેમની પાર્ટનર ઓર્ગેઝમ અનુભવ કરે છે. સ્ટડીમાં શામેલ 43 ટકા પુરૂષોએ કહ્યું કે તેમનાં માટે જાણવું મુશ્કેલ છે કે તેમની પત્નીને ઓર્ગેઝમનો અનુભવ થયો છે કે નહીં. જ્યારે 25 ટકા પુરૂષોએ પાર્ટનરની એક્સાઇટમેન્ટને ઓર્ગેઝમ માની લીધી છે