Home » photogallery » lifestyle » EVERY WOMEN SHOULD KNOW THESE LAWS THAT PROTECT THEIR RIGHTS SV

દરેક મહિલાઓએ ખાસ જાણવા આ કાયદા જે આપશે સુરક્ષા

બંધારણમાં આપવામાં આવેલા એવા કાયદા જે મહિલાઓની રક્ષા માટે બન્યા છે. જાણો IPCની કેટલીક કલમો વિશે જે મહિલાઓને શક્તિ આપે છે.