હોમ » તસવીરો
2/ 7


હૃદય માટે ફાયદાકારક.. વટાણામાં ફાઈબરની માત્રા અધિક હોય છે,<br />જે હૃદયની બીમારીઓથી દૂર રાખે છે. અઠવાડિયામાં 2-3 વખત વટાણા ખાવાથી, હાર્ટ અટેકની સમસ્યા ઘણી ઓછી થાય છે.
3/ 7


વજન ઘટાડવામાં ફાયદાકારક.. તેમાં વિટામિન A અને C, મેંગેનિઝ, કૉપર,<br />ફૉસ્ફરસ અને ફોલેટ એ વજન કંટ્રોલ કરે છે. 1/2 કપ વટાણામાં 62 કેલરી હોય છે,<br />જે પેટ ભરવાની સાથે વજન બેલેન્સ કરે છે.
4/ 7


પાચનતંત્રને મજબૂત બનાવે... વિટામિન C પાચનતંત્ર મજબૂત બનાવે છે. આ સાથે પેટના કેન્સરના ખતરાને પણ ઓછું કરે છે
5/ 7


કોલેસ્ટ્રૉલ.. વટાણા સારા અને ખરાબ કોલેસ્ટ્રૉલ વચ્ચે સંતુલન બનાવી રાખે છે, જેના કારણે તમારું<br />હૃદય પણ સુરક્ષિત રહે છે.
6/ 7


હાડકાં મજબૂત બનાવે છે.. હાડકાં માટે જેટલું કેલ્શિયમ જરૂરી છે, તેટલું જ પ્રોટીન. પ્રોટીનથી ભરપૂર વટાણા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.