Home » photogallery » lifestyle » DONALD TRUMP PRIVATE JET IS COVERED WITH GOLD VZ

24 કેરેટ ગોલ્ડથી સજાવેલું છે ટ્રમ્પનું પ્રાઇવેટ જેટ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વાતોને લઈને ચર્ચામાં રહે છે. અમેરિકાના મોટા બિઝનેસમેન ટ્રમ્પ અઢળક સંપત્તિના માલિક છે.