થાઈલેન્ડ જનારા મોટાભાગના લોકો થાઈ મસાજનો આનંદ માણતા હોય છે પરંતુ થાઈ મસાજ વિશે ઘણી નકારાત્મક બાબતોનો પ્રચાર થતો રહે છે. થાઈ મસાજ વિશ્વમાં ખૂબ લોકપ્રિય થેરેપી છે જેના રોચક તથ્યો વિશે લોકોને ખૂબ ઓછી માહિતી છે. મસાજનું સૌથી સબળ પાસું એ છે કે તે ચિકિત્સાની દૃષ્ટીએ શરૂ કરવામાં આવેલી એક પદ્ધતિ હતી. આ મસાજના તાર ભગવાન બુદ્ધના ચિકિત્સક શિવગો કોમરપાજ સુધી જોડાયેલા છે, જેમણે આ મસાજની શરૂઆત કરી હતી.

એ વખતે આ મસાજને શરીર પર અલગ રીતે એપ્લાય કરવામાં આવી હતી. એમાં સમયાંતરે અનેક બદલાવો થયા. જોકે, હજુ પણ પારંરપરિક થાઈ મસાજ સક્રિય છે પરંતુ આધુનિક સમય પ્રમાણે તેમાં નવી થેરેપી ઉમેરાતી ગઈ હતી.

થાઈ મસાજ બોડી, મન બંનેનું એક સાથે સંતુલન જાળવવામાં મદદ કરે છે. આ મસાજથી વ્યક્તિના શરીરને માંસપેશી, નરમ ટિશ્યૂ અને લિગામેન્ટ્સને આરામ મળે છે.આ મસાજ બાદ શરીર સંપૂર્ણપણે આરામની સ્થિતિમાં પહોંચી જાય છે.

થાઈ મસાજ ફક્ત તેલ માલિશ નથી પરંતુ થેરેપિસ્ટ યોગાસન છે જે સ્ટ્રેચિંગના માધ્યમથી શરીરના પ્રેશર પોઇન્ટ પર એવી રીતે એપ્લાય કરવામાં આવે છે કે જેનાથી તમારા શરીરની માંસપેસીને આરામ મળી શકે અને થાક દૂર થાય. થાઈ મસાજ બેડ પર પરંતુ વિશેષ પ્રકારની ચટાઈ પર બેસાડી કરવામાં આવે છે.

થાઈ મસાજથી બ્લડ-શુગર લેવલ કાબુમાં રહે છે. આ મસાજથી શરીરમાંથી માનસિક તણાવ દૂર થાય છે અને બ્લડ સર્ક્યુલેશન નોર્મલ થાય છે. થાઈ મસાજથી વજન પણ ઘટે છે.
![[caption id="attachment_962298" align="alignnone" width="750"] થાઈલેન્ડમાં રાજધાની બેંગકોકમાં સૌથી વધુ થાઈ મસાજ થાય છે. ઉપરાંત પતાયામાં પણ અનેક મસાજના હટ છે જ્યાં ઓરિજનલ થાઈ મસાજનો આનંદ માણી શકાય છે.</dd>
<dd>[/caption] [caption id="attachment_962298" align="alignnone" width="750"] થાઈલેન્ડમાં રાજધાની બેંગકોકમાં સૌથી વધુ થાઈ મસાજ થાય છે. ઉપરાંત પતાયામાં પણ અનેક મસાજના હટ છે જ્યાં ઓરિજનલ થાઈ મસાજનો આનંદ માણી શકાય છે.</dd>
<dd>[/caption]](https://images.gujarati.news18.com/static-guju/uploads/2017/12/greyimg.jpg)
![[caption id="attachment_962298" align="alignnone" width="750"] થાઈલેન્ડમાં રાજધાની બેંગકોકમાં સૌથી વધુ થાઈ મસાજ થાય છે. ઉપરાંત પતાયામાં પણ અનેક મસાજના હટ છે જ્યાં ઓરિજનલ થાઈ મસાજનો આનંદ માણી શકાય છે.</dd>
<dd>[/caption] [caption id="attachment_962298" align="alignnone" width="750"] થાઈલેન્ડમાં રાજધાની બેંગકોકમાં સૌથી વધુ થાઈ મસાજ થાય છે. ઉપરાંત પતાયામાં પણ અનેક મસાજના હટ છે જ્યાં ઓરિજનલ થાઈ મસાજનો આનંદ માણી શકાય છે.</dd>
<dd>[/caption]](https://images.news18.com/static-guju/uploads/2020/02/Thai-massage_7.jpg)
[caption id="attachment_962298" align="alignnone" width="750"] થાઈલેન્ડમાં રાજધાની બેંગકોકમાં સૌથી વધુ થાઈ મસાજ થાય છે. ઉપરાંત પતાયામાં પણ અનેક મસાજના હટ છે જ્યાં ઓરિજનલ થાઈ મસાજનો આનંદ માણી શકાય છે.</dd> <dd>[/caption]