આપણે દિવસની શરુઆત બ્રશ કરીને શરૂ કરીએ છીએ. પરંતુ અનેક લોકો એવા છે જે બ્રશ કર્યા વગર ચા પીવે છે. તેઓનું માનવુ છે કે રાત્રે મોંમાં બનેલા બેક્ટેરિયા પેટ માટે સારા છે, આપણામાંથી કેટલાક લોકો એવા છે કે બ્રશ પાણીથી સાફ કરીને તેના પર ટૂથપેસ્ટ લગાવે છે અને ત્યારબાદ તેને ભીનું કરે છે. જાણો બ્રશ ભીનું કરવું એ આપણા માટે લાભદાયક છે કે નુકસાનકારક..