Home » photogallery » જીવનશૈલી » જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

ઠંડીમાં જો આંખો પર ધ્યાન નથી આપી રહ્યાં તો આજથી શરુ કરી દો. કેટલીક વસ્તુઓ કારણે તમારી આંખોમાં ગંભીર સમસ્યાઓ હોઇ શકે છે.

  • 19

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    ચહેરા અથવા શરીર પર ધ્યાન ન આપીએ તો ગંભીર બીમારી થઇ શકે છે. તેવી જ રીતે તમારે તમારી આંખોનું ધ્યાન રાખવું એટલું જ જરુરી છે જેમ તમે તમારા શરીરનું ધ્યાન રાખો છો. તો ચાલો જાણીએ કે એવી કઇ બીમારી છે. જેમા કેવા લક્ષણો જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 29

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    શિયાળામાં તરસ ઓછી લાગે છે. આવા કિસ્સાઓમાં, પાણી ઓછું પીવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે તમારે શિયાળામાં ઠંડીથી બચવા હીટરની આસપાસ બેસવાની જરૂર નથી. આનાથી આંખોને નુકસાન થાય છે. ચામડી પણ સૂકી થઇ જાય છે.

    MORE
    GALLERIES

  • 39

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    લેપટોપ અથવા મોબાઇલ ફોન્સ પર કામ કરતી વખતે ચશ્મા અથવા વાદળી પ્રકાશ ફિલ્ટર્સનો ઉપયોગ કરો. ઉપકરણોમાંથી નીકળતી યુવી રેન્જથી બચી શકશો.

    MORE
    GALLERIES

  • 49

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેમાંથી નીકળતા કિરણોત્સર્ગ પણ આંખોમાં નુકસાન કરે છે. જેનાથી અસ્પષ્ટતાની બીમારી જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 59

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    જોન્સ હોપકિન્સ વિલ્મર આઇ ઇન્સ્ટિટ્યૂટ, બાલ્ટીમોર યુએસમાં એક શોધથી જાણવા મળ્યું કે સીડીડીઇ ક્રોનિક ડ્રાઇ આઇ ડિસીઝથી પીડિત લોક સામાન્ય લોકોથી વાચવામાં ધીમા થઇ જાય છે.

    MORE
    GALLERIES

  • 69

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    આ પીડિત વ્યક્તિને વાચવાની બીમારી 10 ટકા સુધી ધીમી થઇ જાય છે અને 30 મિનિટ સુધી વાચવું મુશકેલ પડી જાય છે.

    MORE
    GALLERIES

  • 79

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    આમા તમને આંખનો કલર લાલ, તેમા દર્દ થવુ, અચાનક દેખાતું બંધ થઇ જવું, આ વસ્તુથી બે દ્રશ્યો દેખાય છે, આંખ પર ધબ્બા જોવા મળે છ, રાત્રે જોવામાં મુશ્કેલી થાય છે. કલરમાં ફરક જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 89

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    બાળકોના આંખોનું ધ્યાન રાખવું ખુબ જ જરુરી છે. તેમની આંખોમાં અભ્યાસ, લખવાની કળામાં અચનાક જ ઉણપ આવે તો બાળકોનો પુછતા રહો કે કોઇ મુશ્કેલી થઇ રહી છે. જો કોઇ મુશ્કેલી આવે છે તો એનબ્લાયોપિયા (ચશ્મા પહેર્યા બાદ પણ અસ્પષ્ટ દેખાવું) નામની બીમારી હોઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 99

    જો તમારી આંખોમાં આવા લક્ષણો જોવા મળે તો હોઇ શકે છે આ બીમારી

    30 વર્ષની ઉમર બાદ આંખોને નિયમિત તપાસ કરવી જોઇએ. 40 વર્ષની ઉમરમાં આંખોમાં ઇન્ટ્રાઓકુલર પ્રેશર ટેસ્ટ જરુરી કરાવો, તેમા ગ્લુકોમાં અને કેચરેક્ટ જેવી સમસ્યાઓની જાણકારી મળે છે.

    MORE
    GALLERIES