Home » photogallery » lifestyle » DIWALI VACATIONS INDIANS CAN TRAVEL TO THESE INTERNATIONAL DESTINATIONS IN HOLIDAYS GH KB

દિવાળી વેકેશનમાં વિદેશમાં ફરવા જવાનો છે પ્લાન? આ આંતરરાષ્ટ્રીય દેશો પ્રવાસ માટે બેસ્ટ

દિવાળી વેકેશન(Diwali Vacation) શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે અને ઘણા લોકો કોરોના મહામારીના(Covid-19) કારણે લાગેલા પ્રતિબંધો(Restriction)ને ધ્યાનમાં રાખીને વિચારી રહ્યા હશે કે તેઓ ક્યાં ફરવા જઇ શકે છે. તો અહીં અમે તમને અમુક એવા દેશો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેમણે પોતાના પર્યટનને વધારવા(Boost Tourism) માટે મહામારી બાદ આંતરરાષ્ટ્રીય યાત્રા(International Travel)ઓ શરૂ કરી દીધી છે.