Home » photogallery » lifestyle » DIWALI 2020 HOME MADE WHEAT GRAIN FARSI PURI RECIPE MP

Diwali 2020: ઘરે બનાવો બાળકોથી લઇ મોટેરા સૌને ભાવે તેવી 'ઘઉંનાં લોટની ફરસી પુરી'

દિવાળી આવી રહી છે એટલે નાસ્તા બનાવવાની તૈયારી તો થઇ જ રહી હશે , તો આજ ની આ રેસીપી પણ તમારા લિસ્ટ માં ઉમેરી દો. આજે આપણે જોઇશુ ઘઉંના લોટની ફરસી પુરી. તો ચાલો રેસીપી જોઈ લઈએ