Home » photogallery » lifestyle » DESI SUPERFOOD IN ABROAD KNOW ITS BENEFITS RU MP

વર્ષ 2021માં આ Desi superfoodનો વિદેશમાં પણ હતો જલવો, જાણો તેના ફાયદા

Desi superfood in 2021: છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેર (corona virus)થી આપણા બધાનું જીવન મુશ્કેલ બની ગયું છે. કોરોના માટે હજુ સુધી કોઈ ચોક્કસ સારવાર જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન દેશી ઉપચાર (Indian superfood)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. હવે પશ્ચિમી દેશોમાં પણ દેશી ફૂડ (food)નું ચલણ વધી રહ્યું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन