લાઇફસ્ટાઇલ ડેસ્ક: દહીં પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન B6 અને વિટામિન B12 જેવા પોષક તત્વોથી ભરપૂર છે. પેટની કોઇપણ સમસ્યા માટે દહીં અક્સીર ઉપાય છે. આ સાથે જ દહીંનું સેવન તમારી સુંદરતા પણ વધારે છે. ત્યારે ચાલો નજર કરીએ દહીંનાં સેવનથી થતા ફાયદા પર