એકની એક ચીજ રોજ ખાવાથી ન ભાવે તેવી જ રીતે દરેક દિવસ એક જ રીતે સેક્સ કરતા ધીરે-ધીરે રોમાંચ ખત્મ થઈ જાય છે .એક જ અંદાજથી સેક્સ કરવાથી રૂચિ ખત્મ થઈ શકે છે. જેનાથી પાર્ટનર સાથે પણ તમારી દૂરી વધી શકે છે. તેથી જાણી લો સેક્સ અને રોમાન્સ માટેની રૂચિકર જગ્યાઓ