Home » photogallery » lifestyle » CORONAVIRUS LIVE NEWS UPDATES EFFECT OF COVID19 ON MENTAL HEALTH OF CHILDREN JM

ભૂલકાઓના માનસિક સ્વાસ્થ્ય પર COVIDનો ભરડો: આ ત્રણ પદ્ધતિથી બાળકોની કરો મદદ

લોકડાઉનના (Lockdown)  કારણે સ્કૂલ બંધ છે. મિત્રો સાથે મળવાનું થતું નથી. પરિણામે ફરવા કે રમવાનો સમય વેડફાઈ રહ્યો છે. જેના કારણે બાળકોના નાજુક માનસપટલ પર ચિંતા અને હતાશા જેવી મોટી તકલીફો ઉભી થાય છે.