આ છે ચીનના હુનાનમાં વિશ્વનો સૌથી લાંબો અને સોથી ઉંચો ગ્લાસ બ્રિજ. પુલ 488 મીટર લાંબો છે અને જમીનથી 218 મીટર ઉપર લટકેલો છે. (image credit: Getty)
2/ 8

3/ 8
બીજિંગમાં બનાવેલ આ દુનિયાનો સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ ગ્રાન્ડ કેન્યન સ્કાઇવોકથી 11 મીટર લાંબો છે. (image credit: Getty)
4/ 8
ચીનના હુનાન પ્રાંતમાં સ્થિત તિયાનમેન પહાડો પર બનાવેલ આ છે કોઇલિંગ ડ્રેગન કિ્ફક વોક. આ ગ્લાસ બ્રિજને તિયાનમેન માઉન્ટેન નેશનલ પાર્કમાં બે સીધી ચટ્ટાનો પર લટાવવામાં આવ્યો છે. (image credit: Getty)
5/ 8
આ બ્રિજ 1410 ફૂટ એટલે કે 430 મીટર લાંબો છે અને ઝંગઝિયાજે ખીણ સુધી ફેલાયેલો આ પુલ જમીનથી 300 મીટર ઉંચાઇએ છે. (image credit: Getty)
6/ 8
માઉન્ટ હુઆશન પર બનાવેલ આ દુનિયાનો સૌથી ખતરનાક હાઇકિંગ ટ્રેલ છે. 2090 મીટર ઉંચી ચટ્ટાનને કાપીને તેનો રસ્તો બનાવવામાં આવ્યો છે. (image credit: Getty)
7/ 8
ચીનના હુનાન પ્રાંતમાં જમીનથી 600 ફૂટ ઉપર શિનિયુઝઇ નેશનલ જીયો પાર્કમાં બનેલો છે ગ્લાસનો લટકેલો બ્રિજ.
8/ 8
આ છે ચીનના હુનાન પ્રાંતમાં ઝાંગજીયાજીમાં બનાવેલ વિશ્વનો સૌથી લાંબો અને ઉંચો પુલ. (image credit: Getty)
विज्ञापन
18
PHOTOS: ચીનની આ જગ્યાઓ પર જવા માટે જોઈએ 56ની છાતી