ચીન, લાઓસ, કંબોડિયા અને દક્ષિણ ચીન સાગરથી ઘેરાયલા આ દેશોમાં રહેવું સૌથી સસ્તુ છે. અહિંયા માત્ર 639 ડોલરમાં એક મહિનો તમે આરામથી રહી શકો છો. ભારતીય રૂપિયાની વાત કરીએ તો આ 52 હજારની આસપાસ થાય છે. અહીંયા તમે ખૂબસુરત નજારો, વ્યંજનો અને ઓછા પરિવહન વ્યવસ્થાની સાથે આ દુનિયાના ફેમસ પર્યટકો સ્થળોમાંથી એક છે. (Photo-canva)
તમને ઇતિહાસ જાણવાનો શોખ છે તો ક્લાસિક અને વાસ્તુકલા તેમજ અન્ય ઐતહાસિક કલાકૃતિઓના દિવાના છો તો સર્બિયા તમારા માટે એક મસ્ત જગ્યા છે. વિશેષ રૂપથી મધ્ય યુગીન કાળના 200થી વધારે મઠ તમને જોવાનો મોકો મળશે. અહીંયા તમે માત્ર 711 ડોલર એટલે કે લગભગ 57 હજાર રૂપિયામાં આરામાથી એક મહિનો રહી શકો છો. (Photo-Twitter-@serbiatourism)